ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે આજરોજ શીતળા સાતમ નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ શીતળા માતાને દૂધ,જળ, મરી, અને ફૂલ અર્પણ કર્યા હતા અને ઠંડુ ભોજન આરોગ્યું હતું.