તારાપુર: સાબરમતી નદીમાં 11,917 ક્યુસેક પાણી છોડાતા તારાપુર અને ખંભાતના નદી કાંઠાના 13 ગામોને સાવધ કરાયા.
Tarapur, Anand | Aug 24, 2025
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં કુલ 9 ગેટ ખોલી હાલમાં 11,917 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં...