ઓખામંડળ: દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં આવતીકાલે ઉજવાશે વામન દ્વાદશી ઉત્સવ; દ્વારકાધીશના દર્શન ક્રમમાં રહેશે ફેરફાર
Okhamandal, Devbhoomi Dwarka | Sep 3, 2025
દ્વારકા જગત મંદિરમાં આવતીકાલે 4 સપ્ટેમ્બરના રોજ વામન દ્વાદશી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી,...