વઢવાણ: ધોળીધજા ડેમની પાઇપલાઇનમાં ફોલ્ટ સર્જાતા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ભર ચોમાસામાં પાણીની સમસ્યાથી લોકોમાં રોષ
Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા 4 લાખ લોકોને પાણી પુરું પાડતા ધોળીધજા ડેમની પાણીની પાઇપલાઇનમાં ખામી સર્જાતા...