હિંમતનગર: માજી પોલીસ કર્મચારી અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું:બીપીનભાઈ નાઈએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 11, 2025
થોડા દિવસ અગાઉ આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલ ઘર્ષણ મામલે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી અને...