પાલીતાણા: કમોસમી વરસાદના કારણે કંજરડા ગામે ખેતીના પાકને વ્યાપક નુકસાન વ્યાપક નુકશાન
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગધેડા ગામે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વરસાદના કારણે કપાસ મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું.