તળાજા: ભેગાળી ગામે મારામારીનો બનાવ, અનેક લોકો ઇજાગ્રસ્ત
તળાજા તાલુકાના ભેગાળી ગામે જૂના પારિવારિક વિવાદ અને પ્રેમ સંબંધની અદાવતમાં મારામારીનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભુપતભાઈ સુખાભાઈ જેતપરાએ તળાજા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે દાદાભાઈ કુરેશી, અસ્લમ કુરેશી અને અફઝલ સહિતના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ ટ્રેક્ટર વચ્ચે ગાડી