મહુવા: મહુવા પાસે વિક્ટર ચોકડી પરથી એક્ટિવા પર દારૂ સાથે બે યુવાનો ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિક્ટર ચોકડી નજીક હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ એક્ટિવા સ્કૂટર રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્કૂટરની ડ