જોડિયા: હડીયાણા ગામે વરસાદનો વરતારો જાણવાની અનોખી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી
Jodiya, Jamnagar | Aug 10, 2025
જોડિયાના હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા વરતારો કાઢીને ગ્રામ પંચાયતના ચોપડે નોંધવામાં આવે છે, ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ...