તાલાલાના મધુપુર ગીર ગામે ગોપાલ ઇટાલીયાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, સી.આર.પાટીલ પર ગોપાલ ઇટાલિયા વરસ્યા
Veraval City, Gir Somnath | Aug 28, 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાનાં માધુપુર ગીર ગામે આજરોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ તેમજ જાહેર સભાનું...