શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા S I R ની કામગીરી 100% ટકા પુર્ણ કરવામાં આવી હોવાને લઇ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ બોડીદ્રાખુર્દ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ ભરવાડ,શહેરા તાલુકા ભાજપ મહામંત્રી રમણભાઈ રાઠોડ, સંજયભાઈ બારીઆ સહિતના દ્વારા આચાર્યનું સન્માન કરાયું હતું.