લુણાવાડા: ફેક એકાઉન્ટ બનાવી મહિલા તેમજ ફરિયાદીને મેસેજ કરી પોસ્ટ કરી પરેશાન કરનારને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
મહીસાગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે મળતી વિગત મુજબ ફેક facebook એકાઉન્ટ બનાવી અને ફરિયાદી તેમજ મહિલા ને ધમકી ભર્યા મેસેજ કરી લખાણ લખી અને પરેશાન કરતો હતો જેને લઈ અને મહીસાગર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ કરવામાં આવી હતી એ અંતર્ગત આરોપી અનિલ માંગુકિયા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આગળની કાર્યવાહી હાથ ધરી.