મહુવા: ભગુડા ધામમાં 30મો પાટોત્સવ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાયો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ પવિત્ર ભગુડા ધામ ખાતે 30મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ધામ ખાતે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ પૂજા-અર્ચના, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું અને જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું. પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદ