દાંતા: અંબાજી ગ્રામ પંચાયતને 43159000 રૂ. ની અનુદાન વધારાની સહાયક ગ્રાન્ટ તરીકે વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે મુખ્યમંત્રીએ આપી
યાત્રાધામ અંબાજીની ગ્રામ પંચાયતને આજરોજ રાજકોટ ખાતે 4 3159000 રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી ગુજરાતની સૌથી મોટી અંબાજી ગ્રામ પંચાયતનું સ્ટેટ પરના લાભાર્થીઓમાં સમાવેશ થયો છે આ ગ્રાન્ટ વિકાસ સપ્તાહના ભાગરૂપે રાજકોટ ખાતે આજે મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી રાજકોટ ખાતે 11:00 કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો