પાદરા: ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને આખરે સલામત રીતે બહાર કાઢી રીપેર કર્યા બાદ મૂળ માલિકને ટેન્કર સોપાયું
Padra, Vadodara | Aug 6, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રીજના તૂટેલા એક છેડા પર ઘણા લાંબા સમયથી એક ટેન્કર લટકતું હતું જોકે આ ટેન્કરને બહાર કાઢવા...