બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે મહા આરતી યોજાય
Bhavnagar City, Bhavnagar | Oct 21, 2025
દિવાળીના પર્વને લઈને વિવિધ દિવસો દરમિયાન અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે 7000 કરતાં વધુ દીવડાની મહા આરતી યોજવામાં આવી.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે મહા આરતી યોજાય - Bhavnagar City News