Public App Logo
વાગરા: દહેજ ગામની સીમમાં આવેલ મખનેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તાની બાજુમાં જુગાર રમતા પાંચ જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. - Vagra News