બોરસદ: ટાઉનહોલ રોડ વિસ્તારમાંથી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Borsad, Anand | Sep 20, 2025 બોરસદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ટાઉનહોલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.