જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજના લાભો ખેડૂતોને સરળતાથી મળી રહે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ. લગત તમામ કર્મચારીઓને આ કૃષિ સહાય પેકેજના સુચારૂ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે તાકીદની સૂચનાઓ અપાઈ-જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ