હિંમતનગર: લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં લગાવેલ ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન:વાહનચાલકો ટ્રાફિક સમસ્યાથી પરેશાન#jansamasya
Himatnagar, Sabar Kantha | May 22, 2025
જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર ટ્રાફિક સમસ્યાઓ ને લઈ સાનિકો પરેશાન બની ચૂક્યા છે જોકે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકા...