નાંદોદ: નાંદોદ તાલુકા ખૂંટાઆંબા ગામ ખાતે દિપક ફાઉન્ડેશન X RAY વાન દ્વારા 115 લોકો ના અલગ-અલગ રિપોર્ટ કરવા મા આવ્યા
Nandod, Narmada | Sep 17, 2025 આજ રોજ નાંદોદ તાલુકા ખૂંટાઆંબા ગામ ખાતે દિપક ફાઉન્ડેશન X RAY વાન દ્વારા 115 લોકો ના*Vulnerable Individual ના CHEST X RAY* , આંખ ની તપાસ ,CBC રિપોર્ટ કરવા મા આવ્યા અને ક્ષય રોગ ની જન જાગૃતિ માટે લોકો ને ક્ષય રોગ વિશે માહિતગાર કરવા મા આવ્યા.