લાખણી: બનાસડેરી ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે લાખણી વિભાગમાં બે ફોર્મ ભરાયાં વર્તમાન ડિરેક્ટર ધુડાભાઈ ચૌધરીએ પણ ઉમેદારી કરી
બનાસકાંઠાના પશુપાલકોની જીવાદોરી સમાન બનાસડેરી સનચાલક મંડળ ની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ રહી છે તાયરે આજે 22 તારીખે ફ્રોમ ભરવાના અંતિમ દિવસે લાખણી વિભાગ માટે વર્તમાન ડિરેકટર ધૂદાભાઈ ચૌધરી એ ભાજપ પક્ષની સૂચના મુજબ આજે મામલતદાર લાખણી સમક્ષ પોતાની ઉમેદવારી સમર્થકો સાથે કરી હતી જ્યારે લાખણી બનાસડેરી ડિરેક્ટર પદ માટે બીજા ઉમેદવાર તેજા ભાઈ ભીરિયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે જોકે વર્તમાન ડિરેકટર ફ્રોમ ચકાસણી બાદ બિનહરીફ જાહેર થાય તો નવાઈ નહીં