સાવરકુંડલા: કાંટા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા મેદાને.
સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ માટે માત્ર એક જ દિવસમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પહોંચ્યા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સમક્ષ કરી રજૂઆત!કાંટા ઉધ્યોગને ને ફરી બેઠો કરવા પ્રયાસ કરતા :શ્રી કસવાલા સાવરકુંડલા ના વેપારી તેમજ કારીગરોમાં ખુશીનો માહોલ જાગૃત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલાના હૃદય સમાન કાંટા ઉદ્યોગને હાલમાં પડતી મુશ્કેલીઓ અંગે ભારત સરકારના મંત્રીને કરી રજૂઆત.