દાંતા: અંબાજી નજીક જાંબુડી સરહદ ચેકપોસ્ટ પરથી અંબાજી પોલીસે ₹2,55,480 રૂપિયાનો વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા
અંબાજી નજીક રાજસ્થાનની જાંબુડી ચેકપોસ્ટ પર અંબાજી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો રૂપિયા 2, 55,480 રૂપિયાનો જથ્થો એક જીપ માંથી ઝડપી પાડ્યો હતો સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા બંને પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી