કલ્યાણપુર: ગોમતી ઘાટ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો; તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.
દ્વારકાના ગોમતી ઘાટ નજીકથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી.