પોરબંદર: કોરીખડા નજીક સાયકલ ચાલકને ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્ત યુવાનોને ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Porbandar, Porbandar | Dec 12, 2024
કોરીખડા ગામેં રહેતા રમેશ તુલસી ભાટી અને મહેશ હીરાલાલ સોલંકી બંને યુવાનો તેમના ઘરેથી સાયકલ લઈને ભંગાર વિણવા માટે જતા હતા...