આજરોજ પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા શહેરા તાલુકાની અણીયાદ હાઇસ્કુલ અને કવાલી હાઇસ્કુલના બાળકો અને સ્ટાફ સાથે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન અટકાવવાના હેતુસર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બાળકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત બાળ લગ્ન કરાવનાર તેમજ બાળ લગ્નને પ્રોત્સાહન આપનારને બે વર્ષની સજા તેમજ એક લ