સાગબારા: દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટનું નિક્ષય મિત્ર તરીકે કલેક્ટર દ્વારા સન્માન કરાયું.
નર્મદા જિલ્લા કલેકટર ના નેતૃત્વ હેઠળ ડોક્ટર ઝંખનાબેન વસાવા જિલ્લા નિવારણ અધિકારીના માર્ગદર્શનથી દેવમોગરા મંદિર ટ્રસ્ટ દ્વારા ડેડીયાપાડા અને શાકભાડા તાલુકામાં કુલ 256 દર્દીઓને છ માસ સુધી પોષણ કીટ આપી ટીબી મુક્ત અભિયાનમાં નિક્ષય મિત્રની જવાબદારી નિભાવી હતી તે બદલ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ટ્રસ્ટના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ મંત્રીઓની સન્મા