માંગરોળ: તરસાડી નગર નો મુખ્ય માર્ગ ટૂંક સમયમાં જર્જરિત થઈ જતા નગર કોંગ્રેસ પ્રમુખ એ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
Mangrol, Surat | Sep 21, 2025 માંગરોળ તાલુકાના તરસાડી નગર નો મુખ્ય માર્ગ નવીનીકરણ થયાના ખૂબ જ ટૂંકા સમય ગાળામાં જર્જરિત થઈ જતા સ્થાનિક નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે છ માસ અગાઉ આ રસ્તાનું નવીનીકરણ થયું હતું પરંતુ હાલમાં રસ્તા પર ખાડા પડી ગયા છે