પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો કરાયો પ્રારંભ કરાયો હતો. ગાય, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ યાદ અપાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું.