લખતર ન્યાય કોર્ટ ખાતે 2025 વર્ષ ની છેલ્લી લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર ન્યાયાધીશ એસ.કે ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું લીગલ સુપ્રીટેન્ડર આર એચ જાની તેમજ બાર અસોશીયનના સહકારથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિલીટીકેસન 89 કેશો જેમાં રૂ 91.95.043.અને લોક અદાલત માં દીવાની ફોજદારી 82 જેટલા કેશો ફેસલ થાય જેની રકમ 6.13.829.98 અને તમામ કેશો નિકાલ કરતા ટોટલ રૂપિયા 98.08.872.98 વસુલાત કરાઈ