છોટાઉદેપુર: દેવલીયા ગામને મળ્યું નવું પ્રવેશદ્વાર, સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું લોકાર્પણ
છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા ગામે સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર ગામની નવી ઓળખ અને વિકાસનું પ્રતીક બનશે. કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.