નાંદોદ: હર્ષ સંઘવી આવતી કાલે એકતા નગર ખાતે હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
Nandod, Narmada | Nov 15, 2025 આવતી કાલે 16 મી નવેમ્બર બપોરે 3. કલાકે સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે ધ યુનિટી ટ્રેલ, સાયકલિંગ ઇવેન્ટ હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે.