રાજકોટ: શહેર પોલીસ દ્વારા નાકરાવાડી નજીક આવેલ સરકારી ખરાબામાં રૂ. 3.49 કરોડના દારૂ બિયરના જથ્થાનો નાશ કરાયો
Rajkot, Rajkot | Aug 12, 2025
પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ નાકરાવાડી નજીક આવેલ સરકારી ખરાબામાં 3 કરોડ 49...