ધાનેરા: ધાનેરામાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો.
ધાનેરા શહેરના કોટડા વિસ્તાર નજીક આવેલ બારોટ વાસમાં એકલવાયુ જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધ પ્રવીણભાઈ શાહના ઘરની આસપાસ રહેતા લોકો તેમજ આઠમ ભરવા આવેલા જૈન સમાજના પરિવારજનોને મંગળવારે પ્રવીણભાઈના ઘરમાંથી ભારે દુર્ગંધ આવતાં શંકા ગઇ હતી, ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી.