અમદાવાદમાં શનિવારે 6 વાગ્યાં સુધીમાં 3 અકસ્માતની ઘટના બની.. શનિવારની સવાર અમદાવાદ માટે ગોજારી નીવડી.ત્યારે શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ હિમાલયા મોલ પાસે ત્રણ રસ્તા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો.જેમાં એક કાર મેટ્રોના પિલ્લર સાથે અથડાઈ હતી. જે બાદ અન્ય કાર પણ કારથી ટકરાઈ...ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. અકસ્માતને લઇ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા