ગરૂડેશ્વર: રાજ્ય સરકારના આદિજાતિ નરેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે અને ભારત પર્વ 2025 કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
15નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે સ્થાનિક તેમજ અન્ય પર્યટકોને એકતાનગર ખાતે પધારીને વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન વિભાગની ઝાંખી, ઇતિહાસ, કલા અને સાંસ્કૃતિક વારસા નિહાળવા અનુરોધ કર્યો હતો. એકતાનગરની મુલાકાતે પધારેલા મંત્રીશ્રી પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી સ્મૃતિચિન્હરૂપે તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાતની તસ્વીર અર્પણ કરવામાં આવી હતી.