ટાઈપ 1 ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસ તફાવત | ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસમાં શું તફાવત તે અંગે ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે. બંનેમાં શરીર બ્લડ સુગરને કેવી રીતે મેનેજ કરે છે તેની સમસ્યાઓ શામેલ છે. પરંતુ કારણો અને લાંબા ગાળાના જોખમો અલગ અલગ છે.World Diabetes Day 2025 | ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીસ, કયો વધુ ખતરનાક છે અને શા માટે?