ઉમરપાડા: કેવડી ગામના યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરનાર તેની પત્ની પિતા અને પ્રેમી સહિત ત્રણ વિરુદ્ધ 11 માસ બાદ આખરે ગુનો નોંધાયો
Umarpada, Surat | Aug 17, 2025
ઉમરપાડા ના કેવડી ગામના યુવકને તેની પત્નીએ અન્ય યુવક સાથે આડા પ્રેમ સંબંધને લઈ છૂટાછેડા માટે માનસિક ત્રાસ આપી ટોર્ચર કરી...