હરસિદ્ધિનગર એપ્રોચ રોડના કામનું ગરિમાપૂર્ણ ખાતમુહૂર્ત.નખત્રાણા તાલુકાના હરસિદ્ધિનગર ગામે વિકાસના નવા કિરણ સમાન એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગ્રામજનોની વર્ષો જૂની હાલાકીનો અંત આવશે.આ પ્રસંગે ધારાસભ્ય પી એમ જાડેજા, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કામનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ નવો એપ્રોચ રોડ બનવાથી ગામન