વડોદરા દક્ષિણ: મારામારી ના ગુના ઓ માં સંડોવાયેલ આરોપી ને તડીપાર કરી અમદાવાદ ખાતે મોકલી અપાયો
Vadodara South, Vadodara | Aug 31, 2025
વડોદરા શહેર ના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ રાજ વારકે નામના આરોપીની તડીપાર હદપાર...