વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે યોજાતો તરણેતરના મેળામાં મહિલાઓ વચ્ચે મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Wadhwan, Surendranagar | Aug 28, 2025
જિલ્લામાં યોજાતા તરણેતરના મેળામાં અલગ અલગ ગામોમાંથી લોકો ધંધા રોજગાર માટે આવે છે અને લોકો પણ મેળો માણવા આવે છે ત્યારે...