ધાનેરા: મંત્રી ભીખુસિંહ પરમારે આજે ધાનેરામાં ડેરી માર્ટનું ઉદ્ઘાટન કર્યું
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે આજે ધાનેરા શહેર ખાતે "શુધ્વમ ડેરી એન્ડ માર્ટ"નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ નવીન ડેરી અને સુપર સ્ટોરનું રિબન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો,યુવાનોને આત્મનિર્ભર બનવા આવા સ્ટોર શરૂ કરવા પ્રોત્સાહન કરવામાં આવ્યું.