અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષેથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ. એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સગીરાનું અપહરણ અને પોક્સો એક્ટ સહિતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો અને બિહારના રજનદીપુર ખાતે રહેતો આરોપી શ્યામકુમાર ઝકાસી મંડલને પકડી વધુ તપાસ હાથ ધરી છે.