સમાચારની વાત કરે તો આજે તારીખે 2 જાન્યુઆરીના બપોરના ત્રણ કલાકે વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં પોલીસ ટ્રાફિક અને સાર્વજનિક સ્કૂલે વિદ્યાર્થીઓને નિયમો શીખવ્યા હતા ધાનપુરમાં માર્ગ સલામતી અને સુરક્ષા માર્ગ અંતર્ગત એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ધાનપુર ટ્રાફિક પોલીસ અને સર્જરી સ્કૂલ નાનપુર દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજ્યો હતો..