રાપર: મેવાસા ડેમ પર સેલ્ફી લેવા જતા યુવાનનો પગ લપસતાં પાણીમાં ગરકાવ થયો,બચાવ ટીમે હતભાગીના મૃતદેહને બહાર કાઢ્યો
Rapar, Kutch | Sep 10, 2025
રાપર તાલુકાના મેવાસા ગામે આવેલા ડેમમાં ચાર મિત્રો વીડિયો બનાવતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો...