માણાવદર: તાલુકાના ખડિયા ગામે મહિલા સહિત કુલ 3 શખ્સોએ હુમલો કર્યો પોલીસ ફરિયાદ નોંધાઈ
અબ્બાસ ડફેર અબ્બાસ ડફેરની પત્ની સનમ, એક અજાણ્યા શખ્સે મો.સા. લઇ ખડીયા ગામે આવી નીતીનભાઇ કરશનભાઇ બગડાને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી નીતીનભાઇ બગડાને તેની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી નીતીનભાઇ બગડાને નીચે પાડી દઈ અબ્બાસ ડફેર અને પત્ની સનમએ લોખંડના પાઇપ વતી નીતીનભાઇ બગડાને પગમા માર મારી જમણા પગમા ગોઠણથી નીચેના ભાગે ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી