આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષની ઉજવણી એટલે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'તારીખ 11-1- 2026 દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ સોમનાથ આવી રહ્યા હોય ત્રણ દિવસ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી પ્રસંગે આજરોજ ભીમનાથ મહાદેવ ખાતે યજ્ઞ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુંજિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ મેરની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉજવણી ચાલુ મોટી સંખ્યામાં મહા આરતીમાં લોકોએ ભાગ લીધો