રાજકોટ: નિર્મલા રોડ નજીક બાઈક ચાલકને હડફેટે લીધા બાદ ફરાર થવા જતા કાર ચાલક થાંભલા સાથે અથડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Rajkot, Rajkot | Sep 7, 2025
આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ શહેરના નિર્મલા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધા બાદ ત્યાંથી ફરાર થઈ જવા માટે...