ભુજ: ખાવડા પોલીસે ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી, ૬ આરોપીઓને ઝડપી ૧.૪૨ લાખનો મુદામાલ ઝડપ્યો
Bhuj, Kutch | Sep 15, 2025 આજરોજ ખાવડા પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં ૨૭૨/૨૫ બી.એન.એસ ક.૩૦૩, (૨), મુજબના ગુના કામેનો ચોરાયેલ મુદામાલ અમુક ઇસમો ભુજ તરફ વેચવા જવાના હોવાની હકીકત મળતા ખાવડા પોલીસ સ્ટેશન કર્મચારીઓ હકીકત આધારે લુડીયા ત્રણ રસ્તા વોચમાં હતા તે દરમ્યાન ખાવડા તરફથી શંકાસ્પદ બે ગાડી આવતી હોય જે ઉભી રખાવી ચેક કરતા બંને ગાડીની પાછળના ભાગે ચોરાયેલ બસબાર પ્લેટો તથા સોલાર કંટ્રોલ બોક્ષ પડેલ હોય જેથી લુડીયા ત્રણ રસ્તા ખાતે વર્ક આઉટ કરી બંને ગાડીઓમાંથી છ આરોપીઓ તથા મુદામાલ તથા